સિદ્ઘિ / IND vs WI :  ભારતની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટની સદી પૂરી કરવા પર

Reason why India got 60 points while England, Australia got only 24 for their respective wins

વેસ્ટ ઇન્ડિઝના વર્તમાન પ્રવાસ દરમિયાન અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઇન્ડિયા આજે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યે જ્યારે ગ્રાઉન્ડમાં ટેસ્ટ સીરિઝ માટેની અંતિમ મેચ રમવા માટે આવશે ત્યારે તેની નજર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોઇન્ટની સેન્ચુરી પૂરી કરવા પર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ