કામની વાત / કોરોના સંકટમાં રોજ 15 મિનિટ કરો આ કામ, શારીરિક અને માનસિક રીતે રહેશો તંદુરસ્ત

Reason to Meditate in the Battle Against Coronavirus

આમ તો દરેક વ્યક્તિએ હંમેશા સકારાત્મક વિચારો જ રાખવા જોઇએ. કોરોના વાયરસ મહામારીના સમયને પણ સારા અને પોઝિટિવ વિચારો સાથે સ્વીકારો. આ સારો સમય છે. પરિવાર સાથે રહેવા અને ખુદને સમય આપવા માટે. પરિવાર વચ્ચે પોઝિટીવિટી વધારવા માટે રોજ પરિવારના એક એક સભ્ય એક સાથે ધ્યાન ધરો. ધ્યાનમાં સારી વાતો પર ફોકસ કરો. તમારી અંદર એ વિચાર લાવો કે તમે ભયથી મુક્ત છો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ