Ek Vaat Kau / Facebook અને WhatsApp આ કારણે થયું હતું બંધ, ઝુકરબર્ગના નુકસાનનો આંકડો ચોંકાવનારો

ગઈ કાલે મોડી રાતે ફેસબુક, વૉટ્સઍપ અને ઈન્સ્ટાગ્રામ લગભગ 6 કલાક સુધી વિશ્વભરમાં ડાઉન થઈ જતા હાહાકાર મચી ગયો હતો. આ ડાઉનટાઈમનો સમય એટલો લાંબો હતો કે ફેસબુકના માલિક ઝુકરબર્ગને ખુદ સોશ્યલ મીડિયા પર માફી માંગવી પડી હતી. ત્યારે આવામાં સૌને એક જ સવાલ હતો કે એકસાથે ફેસબુકની મોટી સર્વિસ ઠપ્પ થવાનું કારણ શું હતું? આ ઉપરાંત ઝુકરબર્ગની સંપત્તિમાં પણ મોટું ગાબડું આ સેવાઓ બંધ થવાને કારણે થયું હતું. જાણો આજની Ek Vaat Kau માં વિસ્તારથી તમામ માહિતી

બ્રેકિંગ ન્યૂઝ