ખુલાસો / ...તો આ કારણથી કિયારા અડવાણીએ શાહિદને કરી કિસ

For this reason, Kyaara Advani kisses Shahid

કિયારા અડવાણી આગામી ફિલ્મ કબીરસિંહમાં શાહિદ કપુર સાથે જોવા મળશે. ફિલ્મમાં શાહિદે અને કિયારા વચ્ચે કિસ સીનની પણ ચર્ચાઓ છે. ફિલ્મના પ્રચાર દરમિયાન તેણે એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે શામાટે તેણે શાહિદને કિસ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ