કારણ / સંસદમાં એક સાથે નહીં બેસે સની દેઓલ અને હેમા માલિની, જાણો શા માટે

Reason behind why sunny deol and hema malini will not be sitting together in parliament

બોલીવુડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ હેમા માલિની બંનેએ લોકસભાચૂંટણી 2019માં જીત મેળવી છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ પંજાબના ગુરુદાસપુર અને હેમામાલિની યૂપીના મથુરાથી ચૂંટણી લડી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ