તમને ખબર છે? / આ કારણોથી હાથ-પગમાં ચઢે છે ખાલી, ઈગ્નોર કરવાની ભૂલ કરી તો પડી શકે ભારે

reason behind tingling in hands and feet diabetes vitamin b12 deficiency warning sign

આપણને બધાને પગમાં ઘણી વખત ખાલી ચઢતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા પોતાની જાતે જ સરખી થઈ જાય છે પરંતુ ઘણા કેસમાં આ સમસ્યા કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ