અચ્છે દિન / મોદી રાજમાં શેરબજારના ખરેખર 'અચ્છે દિન', સાત જ વર્ષમાં 25 હજારથી ઊછળી પહોંચ્યું 60 હજાર પર

Really 'good day' of stock market in Modi Raj, jumped from 25 thousand to 60 thousand in just seven years

ભારતીય શેરબજારે નવો ઈતિહારસ રહ્યો છે. સેન્સેક્સે 60 હજારની સપાટી વટાવી દીધી, છેલ્લા 7 વર્ષમાં સેન્સેક્સ 25 હજારથી વધીને 60 હજાર સુધી પહોંચી ગયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ