દર્દનાક વેદના / હું ટેક્સીમાં સૂઈ ગઈ પછી ડ્રાઇવરે મારી સાથે...: પોપ્યુલર સેલિબ્રિટીનું INSTA પર છલકાયું દર્દ

reality tv star assaulted by taxi driver after falling asleep in cab

ઈન્સ્ટાગ્રામ પર પ્રશંસકોની સાથે સેશન દરમ્યાન એક ટીવી સ્ટારે જાતિય શોષણની એક ઘટનાનો ખુલાસો કર્યો. મહિલા સ્ટારે જણાવ્યું કે ટેક્સીમાં મુસાફરી દરમ્યાન તેને ઊંઘ આવી ગઇ હતી. ઊંઘનો ફાયદો ઉઠાવીને ટેક્સી ડ્રાઈવર તેની પાસે પહોંચી ગયો અને તેનુ જાતિય શોષણ કરવા લાગ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ