રિયાલીટી ચેક / અમદાવાદની હોસ્પિટલ બહાર મસમોટા ખાડાઓથી દર્દીઓના હાલ બેહાલ

સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ પણ હવે ખાડાવાદ થઈ ગયું છે. અમદાવાદમાં ખાડા અને ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આમ તંત્રના પાપે અમદાવાદની સ્માર્ટસિટીની ઓળખ સામે ખતરો ઉભો થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ