OMG / આ યુવાન 27 વર્ષની ઉંમરે બન્યો 18 બાળકોનો પિતા, કારણ જાણી થશે આશ્ચર્ય

Real-life vicky donor father of 18 children born in just 27 years

તમે વિકી ડોનર ફિલ્મ જોઇ હશે, જેમાં વીર્ય, પૈસાથી ડોનેટ કરીન અને મહિલાઓને માં બનવાના સુખની વાત જણાવવામાં આવી છે, સ્પર્મ અને એગ ડોનેશનના વધતા જતા બજારમાં ડોનરોની કોઇપણ શર્ત પર ઓળખ આપવામાં આવતી નથી. અમે આજે આપને એક રિયલ લાઇફ વિક્કી ડોનર સાથે મુલાકાત કરાવીશું જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ જાણીતો બનેલો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ