સરસ / સૈનિકો માટે બનાવ્યો એવો સૂટ કે જોઈને કહેશો આ તો આયર્ન મેન! હવે ઉડતા ઉડતા પણ થશે ફાઇટ

real life iron man richard browning demonstrates his futuristic jet suit to army bosses in uk

વિજ્ઞાનમાં સર્જન અને સંહાર બંનેની શક્તિ છે. વિજ્ઞાનના ચમત્કારે સામાન્ય માણસના જીવવને સરળ બનાવી દીધુ છે, તો સૈનિકોને પણ નવી તાકાત આપી છે. આ ઘટનાક્રમમાં હવે પૈરાટ્રુમ્પર્સ દ્વારા દુશ્મનોનો ખાત્મો કરવાની વાત વિતી ગયેલા જમાનાની વાત થઇ ગઇ છે. કારણકે હવે સૈનિકોને સ્પેશિયલ જેટ સૂટ આપી વાસ્તવિક જીવનના આયરન મેન બનાવવાની તૈયારી થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ