સારા સમાચાર / કોરોનાની ફટકાર સહન કરી રહેલા રિયલ એસ્ટેટમાં 6 મહિનામાં આવશે સુધારો : સર્વે

real estate sector will see improvement in six months

કોરોના મહામારીને કારણે અસરગ્રસ્ત રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવનારા 6 મહિનામાં સુધારો જોવા મળશે. જોકે આ સેક્ટરની ધારણા સપ્ટેમ્બરમાં નિરાશાવાદી બનેલી રહી. પરંતુ આવનારા 6 મહિનામાં આને લઈને પરિદ્રશ્ય સકારાત્મક છે. આ દરમિયાન માંગમાં સુધારો જોવા મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ