કરાર / અહીં દેશનો સૌથી મોંઘો જમીન સોદો થયો, રિયલ ઍસ્ટેટ જગત પણ ચોંકી ગયું

Real estate market shocked by mumbai land deal bandra kurla complex

મુંબઇમાં પ્રતિ એકરનાં હિસાબથી દેશનો સૌથી મોંઘો જમીન સોદો થયો, જેને સમગ્ર રિયલ એસ્ટેટ બજારમાં આશ્ચર્યમાં મૂકી દીધાં છે. હકીકતમાં, જાપાનનાં સુમિટોમો ગ્રુપે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ત્રણ એકર જમીનનાં પ્લોટ માટે 2,238 કરોડ રૂપિયા બોલી લગાવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સુમિતોમો ગ્રુપ પ્રતિ એકર માટે લગભગ 745 કરોડ રૂપિયા ચુકવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ