વાયુપ્રદૂષણ / દિલ્હીમાં ટોટલ લોકડાઉન માટે તૈયાર, કેજરીવાલ સરકારે સુપ્રીમમાં મૂક્યો પ્રસ્તાવ, જાણો કારણ

Ready For Steps Like Full Lockdown: Delhi To Supreme Court On Pollution

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દિલ્હીમાં ટોટલ લોકડાઉન લગાડવા તૈયાર છીએ પરંતુ તે ત્યારે શક્ય બને કે જ્યારે આખા NCRમાં લાગુ પાડવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ