સાવધાન / સેનેટાઇઝર બની શકે છે તમારા મોતનુ કારણ, ઉપયોગ કરતા પહેલા જાણી લો આ વાત

Read this before using sanitizer

દુનિયામાં જ્યારે કોરોના સંકટ આવ્યુ ત્યારે ભગવાન બનીને હેન્ડ સેનેટાઇઝર છવાઇ ગયુ હતું. ડૉક્ટર્સથી લઇને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ વેગેરેની સલાહ આપતા હતા. કોરોના સંકટ બાાદથી સેનેટાઇઝરનો ઉપયોગ વધી ગયો છે અને તેની માગ પણ ખાસી વધી ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ