આસ્થા / કૃષ્ણભક્તિમાં એકાકાર થઇ જાય છે હિંદુ-ઈસ્લામ,બાંકે બિહારીનાં આ મુસ્લિમ ભક્તોની ભક્તિ જાણીને અચંબિત રહી જશો

read the history about muslim devotees of lord krishna

ભારત એક એવી ભૂમિ છે જ્યાં નિરાકારને પૂજનારા હિંદુઓ પણ છે અને કૃષ્ણને ભજનારા મુસ્લિમો પણ એક મશહૂર કિસ્સો છે. રામભક્ત તુલસીદાસ એકવાર ઘાટ પર સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેમને કાનાનાં દર્શન થઈ ગયાં. દર્શન પણ કેવા? બાંકે બિહારીવાળી મુદ્રમા ઊભેલા કૃષ્ણ. પગને આંટી ચડાવેલી, શીશ પર મોરપિચ્છ અને હોઠ પર બંસરી. તુલસી તેમને પ્રણામ કરીને આગળ ચાલવા માંડયા. ગિરધારી હતપ્રભ રહી ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ