ટૂર્નામેન્ટ / IPLની આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટરસિયાઓ માટે મોટા સમાચાર, જાણો IPLનો સંપૂર્ણ કાર્યક્રમ

Read the full schedule of ipl 2020

દેશના ક્રિકેટ રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. આઈપીએલમાં થનાર મેચનું શિડ્યુલ બહાર આપડી દેવામાં આવ્યું છે. આ સીઝનમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ ફેરફારનાં કારણે પહેલાં કરતા વધુ સમય સુધી દેશમાં IPLનો જાદુ છવાયેલો રહેશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે યોજાશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ