Tech Masala / 3 Amazing Tricks: Whatsappમાં Deleted Messages વાંચવા અપનાવો આ સરળ રીત

મેસેજિંગ એપ વોટ્સએપ પર ડિલીટ ફોર એવરીવન ફીચર છે, જેમાં ભૂલથી મેસેજ મોકલી દીધો હોય તો આ ફીચરથી ડિલીટ કરી શકો છો. પરંતુ કેટલાકને આ મેસેજ વાંચવાની ઇચ્છા હોય છે. ત્યારે તમને ખબર છે કે તમે ડિલીટ થયેલા મેસેજ જોઈ શકો છો. આવો તમને Tech Masalaમાં જણાવીએ આવી જ 3 Amazing Tricks.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ