ચૂંટણી / 23મીએ પરિણામ: 22 મેના રોજ આ સ્થળે યોજાશે મતદાન, કારણ છે આવું

Re-Poll Will Be At Polling Station Of Rajasansi chandigarh

લોકસભાની ચૂંટણીનું પરિણામ આગામી 23 મેના રોજ જાહેર થવાનું છે પરંતુ દેશનું એક સ્થળ એવું પણ છે જ્યાં 22 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે, ચંદીગઢના જિલ્લા ચૂંટણી અધિકારી શિવ દુલાર સિંહ ઢિલ્લોને રાજાસાંસી વિધાનસભા હલકાના પોલિંગ સ્ટેશન નં-123માં ફરીએકવાર મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન આગામી 22 મેના રોજ યોજાવાનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ