ચોમાસું / રાજ્યમાં મેઘરાજાની રિ-એન્ટ્રી, 24 કલાક અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Re-entry of rainfall in Gujarat Heavy rain forecast

રાજ્યમાં હવામાનની આગાહીને પગલે ફરી વરસાદનું આગમન થયું છે. આજે વહેલી સવારથી હિમંતનગના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ