આવ..રે..આવ / દક્ષિણ ગુજરાતથી 3 જિલ્લામાં વરસાદની રિ-એન્ટ્રી, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાત માટે જાણો શું છે આગાહી

Re-entry of rain in 3 districts of Gujarat

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં વરસાદ વરસ્યોસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ધીમે ધીમે સાચી પડતી દેખાઈ રહી છે, ત્યારે ગુજરાતના એકસાથે 3 જિલ્લામાં સારો વરસાદ વરસ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ