ગાંધીનગર / કે.કૈલાસનાથનની ફરી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્તિ, નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી આપશે સેવા

Re appointment Of K Kailasanathan As Chief Principal Secretary

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન સાથે જ CMOમાં ધરખમ ફેરફાર કરાયા છે. ત્યારે કે.કૈલાસનાથન ફરીવાર CMના નવા ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ