મસ્તી / RCBના આ ખેલાડીએ ગાયુ 'દિલ લે ગઇ કુડી ગુજરાત કી' અને પછી વિરાટે....

Rcb's player sing song dil le gayi kudi gujarat di

IPL2020 શરૂ થઇ તે બાદથી ક્રિકેટ રસિયાઓ સાથે ક્રિકેટર્સ પણ ખુશ છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાને લીધે ઘરે બેસેલા ખેલાડીઓ ક્રિકેટ રમીને ખુશ છે. હાર જીત સિવાય ખેલાડીઓ તેમના મિત્રો સાથે આનંદની પળો પણ માણી રહ્યાં છે ત્યારે RCBના ક્રિકેટર્સ મસ્તીના મૂડમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ