IPL 2022 / RCBએ કેપ્ટન બદલ્યો પણ કિસ્મત ન ચમકી, કોહલીનો ધબડકો, તનતોડ મહેનત છતાં IPLમાંથી ફેંકાયું

rcb was defeated by rajasthan royals

ગઈકાલની રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં બેંગ્લોરની ટીમને હાર મળી અને 14 વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં પહોંચી છે. જાણો વિગતવાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ