IPL 2021 / કોચ બન્યો કોહલી, જે બેટ્સમેનને ટિપ્સ આપી એણે જ ઝૂડી નાખ્યા, લોકોએ શું કહ્યું જુઓ

RCB vs KKR cricket ipl virat kohli gave tips to venkatesh iyer and he played well in debue match

આઇપીએલ માં RCB વિરુદ્ધ KKR ની મેચ દરમિયાન ડેબ્યુટન્ટ વેંકટેશ ઐયરને કેપ્ટન કોહલીએ ટિપ્સ આપી હતી. બાદમાં વેંકટેશે શાનદાર પ્રદર્શન કરતાં 27 બોલમાં 41 રન ફટકાર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ