બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / rcb got new replacement as tim david in the ipl busiest man in the world cricket now

IPL / IPLમાં આવી રહ્યો છે ધમાકેદાર બેટ્સમેન, પલટાઈ જશે RCBની કિસ્મત!

Premal

Last Updated: 01:09 PM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવ મહિના, આઠ ટુર્નામેન્ટ અને વિશ્વભરના છ અલગ-અલગ શહેર. વર્ષ 2021 ટીમ ડેવિડ માટે કંઈક આવી રીતે વીત્યુ. કદાચ આ કારણ છે કે સાડા છ ફૂટ લાંબા સિંગાપુરના આ બેટ્સમેનને વર્તમાન સમયનો વ્યસ્ત ક્રિકેટર ગણવામાં આવે છે. કોરોના મહામારીએ 25 વર્ષીય ડેવિડને બંને સ્થિતિના દિવસમાંથી ગુજરવુ પડ્યુ હતું.

  • IPLમાં આવી રહ્યો છે ધમાકેદાર બેટ્સમેન
  • 25 વર્ષીય ડેવિડે સખત પરિશ્રમ કરી પોતાની પ્રતિષ્ઠા બનાવી
  • ઈન્ડિયન પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરનારા સિંગાપુરના પ્રથમ ક્રિકેટર

કોરોનાએ અપાવ્યો કોન્ટ્રાક્ટ

લોકડાઉનને પગલે વર્ષ 2020 તેઓ ઘરમાં જ રહ્યાં હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે તેમનું નસીબ ચમક્યુ અને આઈપીએલનો કોન્ટ્રાક્ટ હાથમાં લાગ્યો. 25 વર્ષીય ડેવિડે સખત પરિશ્રમ કરી પોતાની પ્રતિષ્ઠા બનાવી છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં લાંબા-લાંબા છગ્ગા ફટકારનારા ટી-20 ટીમના આ પાવર હીટર હવે કોહલીની સાથે જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડેવિડનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરનારા તેઓ સિંગાપુરના પ્રથમ ક્રિકેટર બન્યાં છે.

ડેવિડે ધીરે-ધીરે પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી

ટેસ્ટ ન રમતા હોય તેવા દેશોમાંથી આઈપીએલમાં આવવુ ટીમના ખેલાડીઓ માટે કોઈ મોટી સિદ્ધીથી ઓછુ નથી. CPLની ફાઈનલ ગુમાવનારી સેન્ટ લૂસિયા કિંગ્સના લોઅર ઓર્ડર બેટ્સમેન ડેવિડે પર્થમાં ક્રિકેટ રમી. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી જ્યારે કોઈ કાંઠુ ઉકાળવામાં આવ્યું નહીં ત્યારે પોતાના પિતાની જેમ સિંગાપુર શિફ્ટ થઇ ગયા. જ્યાં તેમણે ધીરે-ધીરે પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આ રીતે બની કારકિર્દી

ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની ટી-20 લીગ બિગબેસમાં તક મળી. ડિસેમ્બર-જાન્યુઆરીમાં હોબાર્ટ હરીકેન્સ તરફથી કારકિર્દીએ ઉડાન ભરી. ત્યારબાદ છેલ્લાં સમયે પાકિસ્તાન સુપર લીગમાં અવેજી તરીકે તેમને એન્ટ્રી મળી. ત્યાંથી તેઓ નેધરલેન્ડમાં ગયા અને ત્યાં ક્લબ ક્રિકેટ રમી. ત્યારબાદ ઈંગ્લેન્ડ તરફથી આમંત્રણ મળ્યું. જ્યાં ટી-20 અને વન-ડે મેચમાં તેમણે પોતાનું બળ પ્રસ્થાપિત કર્યુ. છેલ્લા સમયે ફરીથી ધ હન્ડ્રેડ તરફથી કોલ આવ્યો. અહીં ટીમ ફાઈનલમાં પહોંચી અને જીત પણ મળી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ