વાહ / ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ

 Rcb cricketers virat kohli and ab de villiers don jersey of covid warriors

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ લાંબા સમયથી આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર સાથે જોડાયેલા છે. બંને વચ્ચે માત્ર સારી મિત્રતા જ નહી પરંતુ અનેક સારા કામમાં એકબીજાનો સાથ આપ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x