વાયરલ / VIDEO : હાર બાદ મેદાનમાં ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો કોહલી, ડિવિલિયર્સના પણ આંસુ છલકાયા, જુઓ વીડિયો

RCB captain virat kohli cried after last match as a captain

RCB અને KKR વચ્ચેની મૅચમાં RCBની હાર થઇ હતી અને સાથે જ કોહલીની કપ્તાની પણ પૂર્ણ થઇ હતી. મેદાન બહાર કોહલી રડતો નજરે આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ