આઇપીએલ 2019 / ફરી હારી કોહલીની બેંગલોર ટીમ, મુંબઇનો 5 વિકેટે વિજય

RCB back to square one as Hardik snatches victory

મુંબઇની આ જીતના મુખ્ય હીરો ઓલરાઉન્ડર હાર્દિક પંડયા તેમજ ફાસ્ટ બોલર લસિથ મલિંગ રહ્યા. હાર્દિક પંડયાએ 16 બોલમાં 5 બાઉન્ડ્રી તેમજ 2 સિક્સરની મદદથી 37 રન બનાવી ટીમને જીત અપાવી. જ્યારે મલિંગાએ તેની શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ઝડપતાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.આ પરાજય સાથે જ ઇન્ડીયન ટી-20 લીગમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનું પ્લેઓફમાં જગ્યા બનાવવાનું મુશ્કેલ બની ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ