એલર્ટ / 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ બેંકના સેવિંગ્સ એકાઉન્ટ અને ATM સાથે જોડાયેલા નિયમો

rbl bank personal banking online banking services rbl reduces lending rates by 10 bps across tenors from 22 july

પ્રાઈવેટ સેક્ટરની મોટી બેંક આરબીએલ (RBL Bank)એ પોતાના ગ્રાહકોને રાહત આપતાં વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકે દરેક સમયની લોન પર વ્યાજ દરમાં 0.10 ટકા ઘટાડો કર્યો છે. નવા નિયમો 22 જુલાઈથી જ લાગૂ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 22 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો અને તેને 4 ટકા કરી દીધો હતો. આ પછી પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને યૂકો બેંક રેપો અને એમસીએલઆર સાથે જોડાયેલા પોતાના રેટ પહેલાંથી ઘટાડી ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ