દેવું / RTI માં ખુલાસોઃ RBIએ અમદાવાદની કંપની સહિત માલ્યા, ચોકસીના 68607 કરોડ રૂપિયા કર્યા માફ

RBI Writes Off Loans Worth over Rs 68000 Crore Mehul chokshi vijay mallya

ભારતીય રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે દેશમાંથી ભાગેડુ જાહેર કરાયેલા મેહુલ ચોક્સી સહિત કુલ 50 જેટલા ડિફોલ્ટરની અંદાજે 68,067  કરોડ રૂપિયાની રકમ માફ કરી દીધી હોવાનું સ્વીકાર્યું છે. જેમાં દેશના 50 વિલફુલ ડિફોલ્ટર આઇટી, મુળભુત રચના, વિજળી, સોનાના જ્વેલર્સ, ફાર્મા સહિત અર્થવ્યવસ્થાના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ