RBI / મુદ્રા યોજનાએ મોદી સરકારની ચિંતા વધારી, લોન ભરપાઈ ન કરવામાં 126 ટકા લોકોનો વધારો

rbi worried about npa of 3.2 lakh crores in mudra yojana

આરબીઆઈ  (Reserve Bank of India)નાં ડેપ્યુટી ગવર્નર એમ કે જૈને દેશભરની બેંકોને મુદ્રા યોજનામાં વધી રહેલી NPA પર ચેતવણી આપી છે. દેશભરની બેંકોને મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી લોન પર સતર્ક રહેવા પણ સલાહ આપી છે. એક RTIનાં જવાબમાં આપેલી માહિતી મુજબ નાણાંકીય વર્ષ આપવામાં લોનમાં બેડ લોન ( NPA-Non Performing Asset) 126 ટકા વધીને 16,481.45 કરોડ પહોંચી ગયી છે. જ્યારે નાણાંકીય વર્ષ 2018માં તે 7277.31 કરોડ હતી. વડાપ્રધાન મોદીએ જ્યારે યોજના અમલમાં મૂકી ત્યારે તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ