સુરક્ષિત / રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ATMની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જાહેર

RBI to introduce new security measures for ATM

દેશમાં એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલ છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝક્શનને વધુ સુરક્ષિત કરવા નવી ગાઇડલાઇન્સની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ