સુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી શકશો, જાણો પ્રોસેસ

RBI to allow offline payments using cards, mobile devices – Here is how it works

RBIએ એક નિર્ણય દ્વારા ભારતમાં ડિજિટલ પેમેન્ટના યુગને વધુ વિસ્તાર આપવાની યોજના બનાવી છે. જેમાં દેશના એ વિસ્તારો જ્યાં ઓછી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ બહુ વ્યાપક છે ત્યાં લોકો માટે ડિજિટલ પેમેન્ટ અટકે નહીં તે માટે વિવિધ ક્રેડિટ કાર્ડ્સ , ડેબિટ કાર્ડસ અને મોબાઈલ વૉલેટ દ્વારા ઓફલાઇન પેમેન્ટની સુવિધા આપવાની વિચારણા કરી છે. જો કે આમાં મોટી રકમના ટ્રાન્સેકશનને અનુમતિ નહી મળે. લિમિટેડ રકમના નાના વ્યવહારોને જ પ્રાધાન્ય અપાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x