ખાસ વાંચો / 2000ની નોટના પ્રિન્ટિંગને લઇને મોટા સમાચાર, RBIના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

RBI Stopped Printing Rs 2000 Notes

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2019-20માં 2,000 રૂપિયાની એક પણ નવી નોટ છાપી નથી. આ સમયગાળા દરમિયાન 2,૦૦૦ નોટોનો વપરાશ ઘટ્યો છે. 2019-20ના રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલમાં માહિતી મળી છે કે, માર્ચ 2018 ના અંતમાં વપરાશમાં 2 હજારની નોટની સંખ્યા 33,632 લાખ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ