કાર્યવાહિ / RBIએ Amazon Payને ફટકાર્યો 3 કરોડનો દંડ, આ નિયમનું ઉલ્લંધન થતાં કડક કાર્યવાહી

RBI slaps Amazon Pay with a fine of Rs 3 crore, taking strict action for violating this rule

RBI એ એમેઝોન પે પ્રા. લિ. ને દંડ ફટકાર્યો છે. એમેઝોન પે પ્રા. લિ. ને 3.06 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારે એમેઝોન દ્વારા નિયમોનું પાલન ન કરતા આ દંડ ફટકારવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ