કાર્યવાહી / RBIએ દેશની આ 9 બેંકોને ફટકાર્યો રૂપિયા લાખોનો દંડ, જો-જો ક્યાંક તમારું એકાઉન્ટ તો નથી ને આમાં!

RBI slapped these 9 banks of the country with a fine of millions of rupees, if your account is not in this one!

આ વખતે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 9 સહકારી બેંકો પર લગભગ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ