ગુડ ન્યુઝ / બેંક ગ્રાહકોને RBI દ્વારા મોટી રાહત: હવેથી આ કામ માટે વારંવાર નહીં ખાવા પડે બેંકના ધક્કા, જાણો વિગત

rbi says fresh kyc can be done by video based customer identification process

બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ