રિપોર્ટ / RBIએ દેશના આર્થિક ભવિષ્ય પર કોરોના વાયરસની મોટી અસરની ચિંતા વ્યક્ત કરી, કહ્યું આ ક્ષેત્રોને થશે વધુ અસર

rbi says covid 19 has altered india s growth outlook

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીની અસર દેશના ભવિષ્ય પર લાંબા સમય સુધી દેખાતી રહેશે અને લૉકડાઉનની અસર સીધી દેશની આર્થિક ગતિવિધિઓ પર પડશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ