રિપોર્ટ / એક જ વર્ષમાં બેન્કોને લાગ્યો 71500 કરોડનો ચૂનો, 73 % નો વધારો

rbi said over 6800 cases of bank fraud involving an unprecedented rs 71500 crore have been reported in 2018-19

એક રિપોર્ટમાં રિઝર્વ બેન્કનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોને 71500 કરોડ રૂપિયાનો ચૂનો લાગવતા 6800થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18 માં 41167.03 કરોડ રૂપિયાના 5916 કેસ સામે આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ