સમસ્યા / વધુ એક બેંક પર સંકટ : RBIએ આ બેંકમાંથી પૈસા ઉપાડવા પર લગાવ્યો પ્રતિબંધ, લોન ચૂકવી શકશો

rbi restricts withdrawals from independence co operative bank nashik

ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ઈન્ડિપેન્ડેન્સ કો ઓપરેટિવ બેંક લિ.માંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં બેંકના 99.88 ટકા જમાકર્તા પૂર્ણ રીતે ડિપોજિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન વીમા યોજનાના દાયરામાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ