કાર્યવાહી / Mastercard પર RBIની મોટી કાર્યવાહીઃ Debit ,Credit જાહેર કરવા પર પ્રતિબંધના આપ્યા આદેશઃ જાણો ક્યારથી થશે નિયમ લાગૂ

rbi restricts mastercard from issuing new debit credit cards see the reason

RBI એ માસ્ટર કાર્ડ એશિયા પેસિફિક પર કાર્યવાહી કરી છે અને તેને નવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા પ્રીપેડ કાર્ડને જાહેર ન કરવાના આદેશ આપ્યા છે. આ એક્શન માસ્ટર કાર્ડના નિયમોનું પાલન નહીં કરવા માટે લેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ