નિરાશા / મોદી સરકારમાં સૌથી નીચે પહોંચ્યો ગ્રાહકોનો ભરોસો, RBIના રિપોર્ટમાં ખુલાસો

rbi report modi government consumers trust economic conditions

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ શુક્રવારે તેનો નાણાકીય નીતિ અહેવાલ જાહેર કર્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2019 માં ગ્રાહકનો આત્મવિશ્વાસ છ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ