ફટકો / લૉકડાઉનમાં SBIએ કર્યા આ નિયમમાં ફેરફાર, ખાતેદારોને થશે મોટું નુકસાન

rbi repo rate sbi fixed deposit rates revised interest rates senior citizen

લૉકડાઉનની વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ હોમ કે કાર લોનના વ્યાજમાં ઘટાડો કર્યો છે. તમારી બચત પર કાતર ચલાવી છે. SBIએ FDના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એટલે કે જો તમે SBIમાં એફડી કરાવી છે તો પહેલાં કરતાં હવે તમને ઓછું વ્યાજ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ