રિપોર્ટ / સુપ્રીમના આદેશના 4 વર્ષ બાદ RBI એ 30 મોટા બેંક ડિફોલ્ટરની યાદી જાહેર કરી

RBI releases list of top wilful defaulters under RTI Act

સુપ્રીમ કોર્ટના આદેશના 4 વર્ષ બાદ આખરે RBI એ 30 મોટા બેંક ડિફોલ્ટરના નામ જાહેર કર્યા છે. આ ડિફોલ્ટર પાસેથી કુલ 50 હજાર કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. RBI ની યાદીમાં સૌથી ઉપર ગીતાંજલિ જેમ્સનું નામ છે. જ્યારે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર છેલ્લા નંબરે છે. 

બ્રેકિંગ ન્યૂઝ