પ્રયાસ / નેત્રહીન લોકોને લઇ RBIની અનોખી પહેલ, ટૂંક સમયમાં લોન્ચ થશે મોબાઇલ App

RBI proposes mobile app help visually impaired identify currency notes

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા ટૂંક સમયમાં જ નેત્રહીન લોકો માટે એક ખાસ પ્રકારની સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે. નેત્રહીન લોકોને નોટોની ઓળખમાં મદદ કરવા માટે એક મોબાઇલ એપ લાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. મળતી જાણકારી અનુસાર, રિઝર્વ બેંકે મોબાઇલ એપ બનાવવા માટે ટેક્નિકી કંપનીઓ પાસેથી બોલીઓ મંગાવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ