ફટકો / RBI એ ફટકાર્યા બેન્કોને કરોડોના દંડ, તમારું ખાતું આ બેંકમાં હોય તો જાણીલો જલ્દી

RBI penalty 1 crore to each kotak mahindra bank and indusind bank

આરબીઆઈએ બે મોટી બેંકો કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંક પર નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવા બદલ એક-એક કરોડનો દંડ ફટકાર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ