અલર્ટ / થોડા જ સમયમાં બંધ થશે આ બેંક, જલ્દી જ કાઢી લો તમારા રૂપિયા

RBI notification Aditya Birla Idea Payments Bank headed for liquidation

ફેબ્રુઆરી 2018માં પોતાનો કારોબાર શરૂ કરનારી આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડ (ABIPBL) બેંક પોતાનો કારોબાર સમેટવાનું વિચારી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના આધારે કંપનીની સ્વેચ્છાએ પોતાનો કારોબાર સમેટવાની અરજી કર્યા બાદ તેને લિક્વિડેશન એટલે કે બંધ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ