Ek Vaat Kau / મોદી સરકારનો નવો નિયમ, ATMમાં CASH ન મળે તો...

ATMમાં પૈસા ઉપાડવા જાવ અને મશીનમાં પૈસા નહીં હોવાનો મેસેજ આવે એટલે સ્વાભાવિક છે કે, ક્ષણિક ગુસ્સો આવે જ... ત્યારે હવે સરકારે એક નવા નિયમની જાહેરાત કરી છે કે, ATM ખાલી હશે તો બેંકે દંડ ભરવો પડશે. તો શું છે આ સમગ્ર નિયમ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ