બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માર્કેટમાં ફરી છે 500ની નકલી નોટો, RBI થઈ કડક, જાહેર કરી નવી ગાઈડલાઇન
Last Updated: 12:56 PM, 11 January 2025
હાલમાં જ નકલી નોટો બનવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, એવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજૂ કરી એક નવી ગાઈડલાઇન.
ADVERTISEMENT
આ ગાઈડલાઇન 500 રૂપિયાની નોટને લઈને છે, નકલી નોટ બેંકથી લઈને એટીએમ સુધી તમને જોવા મળી શકે છે. આથી સાવચેત રહેવું જરૂરી છે. જો કે, RBI દ્વારા હવે એક નવી ગાઈડલાઈને રજૂ કરવામાં આવી છે જેનાથી તમે નકલી નોટની ઓળખ જલ્દી જ કરી શકશો.
ADVERTISEMENT
વધુ વાંચો: ભારતીય સ્ટેટ બેન્કમાં બમ્પર ભરતી, પગાર 90,000થી પણ વધુ, ફટાફટ જાણી લો છેલ્લી તારીખ
શું છે ગાઈડલાઇન?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે, 500 રૂપિયાની નોટમાં જો સ્ટારનું ચિન્હ દેખાય તો ચિંતા ન કરશો. આ સ્ટાર વાળી 500ની નોટ માન્ય છે અને અસલી છે. પ્રિન્ટીંગની ખામીને કારણે પૂરી થયેલી નોટોને બદલવા માટે સીરીયલ નંબરવાળી બેંક નોટોના પેકેટમાં જારી કરવામાં આવેલ છે. જો કે, આ પ્રક્રિયા 2006થી જ શરૂ થઈ હતી અને આનો એકમાત્ર ધ્યેય પ્રિન્ટિંગ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
બીજું કે, જો પ્રિન્ટિંગ દરમિયાન નોટોને નુકસાન થાય છે તો સમગ્ર બેચને સ્ક્રેપ કરવામાં આવે છે. જેના કારણે સમય અને સંસાધનોનો બગાડ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે આરબીઆઈએ ખરાબ નોટોને બદલવા માટે સ્ટાર ચિન્હની નોટો જારી કરવાનો નિર્ણય કર્યો.
આના પર છાપેલ સ્ટાર ચિન્હનો અર્થ છે કે, આ નોટ રિપ્લેસમેન્ટ નોટ છે. આની પ્રિન્ટિંગ ભારતીય બજારમાં સરળતા અને ખર્ચ-અસરકારક હેન્ડલિંગની ખાતરી કરે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.